તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાઈ વગર જમણવાર અને સુ.નગર વગર જીવન અધૂરું લાગે : મોદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીને હવે 5 દિવસ બાકી છે ત્યારે વડાપ્રધાન મોદીએ બુધવારે સુરેન્દ્રનગરમાં જાહેરસભા સંબોધી હતી. વડાપ્રધાને સુરેન્દ્રનગરનાં ધાર્મિક સ્થળોને યાદ કરવા સાથે ધ્રાંગધ્રાનાં રાજમાતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. સાથેસાથે જમણવાર જેમ મીઠાઈ વગર અધૂરો લાગે, તેમ સુરેન્દ્રનગર વગર પણ મોળું લાગે, તેમ કહી ભાજપને જીતાડવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે હું તો ઘરનો છું. રસ્તામાં પણ તમે મને ઊભો રાખીને વાત કરી શકો, એવો પ્રધાનમંત્રી તમને મળશે? દેશને કઈ દિશામાં લઈ જવો છે, એ આ ચૂંટણી નક્કી કરશે. તેમણે કાૅંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

વિસ્તૃત અહેવાલ વાંચો...

પાના નં. 4 પર

અન્ય સમાચારો પણ છે...