તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો : વરસાદથી વાતાવરણ ઠંડું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે બપોરે 12 કીમીની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વાતાવરણના પલટો આવ્યો હતો. જેમાં પાટડીના રણમાં વાવાઝોડુ આવ્યું હતું અને આદરિયાણા તેમજ હળવદ તાલુકાના ટીકર ગામે વરસાદ પડ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા અને લીંબડી પંથકમાંથી ખેડૂતોને પાક નુકસાનીનો ભય ઉભો થતા પરેશાન બની ગયા હતા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં મંગળવારે બપોરે વાતાવરણ પલટાતા કાળા ડીબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાયો હતો. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લગી. અનુસંધાન નંબર 3

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે વાતાવરણ પલટાતાં વરસાદ પડ્યો હતો. પાટડીના રણમાં વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી ત્યારે આદરણીયા તથા ટીકર ગામમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

પાટડીનું રણ

રણમાં વાવાઝોડંુ, મૂળીમાં વરસાદી છાંટા
ધ્રાંગધ્રા લીંબડી પંથકમાં વરસાદી વાતાવરણ અને પવનને લઈ જીરું અને ઇસબગુલ સહિત શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે
આદરીયાણા

ટીકર ગામ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો