તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરની ઇનોવેટીવ કિડ સ્કૂલમાં વ્હાઇટ ડેની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની ઇનોવેટીવ કિડ સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે માટે વ્હાઇટ કલર ડેની ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકોએ સફેદ રંગના વસ્ત્ર પરીધાનો પહેરી વ્હાઇટ ટેડી સાથે વિવિધ રમતો રમવાની મજા માણી હતી. આ ઉજવણીમાં શાળા પરીવાર પણ સફેદ રંગના વસ્ત્રો પહેરી જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...