તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર સંકલ્પ વિદ્યાલયમાં વ્હાઇટ કલર ડેની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર| સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલયમાં સહઅભ્યાસી પ્રવૃતિના ભાગ રૂપે વ્હાઇટ કલર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકોએ સફેદ રંગના જુદીજુદી ડીઝાઇનના આકર્ષક પરીધાનો પહેરી ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના એમ.ડી હર્ષભાઇ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબર આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ આયોજનને સફળ બનાવવા શાળાપરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...