તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર જિલ્લાના વિશિષ્ટ શિક્ષકોની સુભેચ્છા મુલાકાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરના દિવ્યાંગો તેમના હિતમાટે કામ કરતા વિશિષ્ટ શિક્ષકોની મીટીંગ પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ સંસ્થામાં આયોજન કરાયુ હતું. જેમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ અને રાષ્ટ્રીય અંધજન મંડના વિશિષ્ટ શિક્ષકો અને દિવ્યાગો માટે કામ કરતા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.જેમા઼ દિવ્યાંગોના હિતી અને લાભો માટે ચર્ચા કરાઇ હતી. જ્યારે વિશિષ્ટ શિક્ષકોનો એસવીએસમાં સમાવેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...