તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચામુંડાપાર્કમાં ધનુર્માસે આયોજિત ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ચામુંડાપાર્ક ખાતે ધનુર્માસ નિમિતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ હતુ.જેમાં દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં લોકોએ દર્શન અને શ્રવણ લાભ લીધો હતો.

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ સ્થિત ચામુંડા પાર્ક ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ હતુ. આ કથાની પોથીયાત્રા ઇલાબેન ગદાણીઅને શીતાબેન વઢવાણાનાનિવાસ સ્થાનેથી યોજાઇ હતી. તા.30 ડિસેમ્બર 19 થી 5 જાન્યુઆરી 20 દરમિયાન આ કથાના વ્યાસ્થાનેથી મહંત હસુબાપુ વનરાથળવાળાએ આગવી શૈલીમાં કથાન રસપાન કરાવતા ભાગવતજી મહાત્મ્ય, પરીક્ષીત મહારાજની કથા, વામન પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય, રામજન્મ, કૃષ્ણજન્મ, કૃષ્ણલીલા, રૂક્ષ્મણીવિવાહ, સુદામા ચરીત્ર, પરીક્ષીત મોક્ષ પ્રસંગોની ઉજવણી કરાઇ હતી .જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કથા રસપાનનો લાભ લીધો હતો.

સુરેન્દ્રનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો