તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ તાલુકા મંડપ એસોસિયેશનની સ્થાપના કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણ તાલુકા મંડપ ડેકોરેટર્સ એન્ડ ઇલેક્ટ્રીકલ્સ એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે કાનાભાઇ મુંધવા, ઉપપ્રમુખ તરીકે ત્રિભુવનભાઇ ધાંધેશાની વરણી કરવામાં આવી હતી. જયારે મહામંત્રી મેહબૂબભાઇ ઠાંસરીયા, મંત્રી રાજુભાઇ સોલંકી, સહમંત્રી ધર્મેન્દ્રસિંહ અસ્વારની નિમણુક કરવામાં આવી હતી. આ પ્રસંગે વઢવાણ મંડપ ડેકોરેટર્સ એન્ડ ઇલેક્ટ્રીકલ્સ એસોસીયશન સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...