તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ પાલિકાનું 2019-20નું રૂ. 93.67 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ નગરપાલિકાના કોમ્યુનીટી હોલમાં 26 ફેબ્રુઆરીને મંગળવારે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં 2019-20નું રૂ. 93.67 કરોડનું વિકાસલક્ષી બજેટના સર્વાનુમતે મંજૂર કરાયું હતું. વઢવાણ નગરપાલિકાના પ્રમુખ ખમ્માબા હરપાલસિંહ લિંબડના અધ્યક્ષસ્થાને રજૂ થયેલા બજેટમાં ઉપપ્રમુખ ભોજરાજસિંહ એમ.જાડેજા, કારોબારી ચેરમેન રાયસંગભાઈ ડોડીયા,યુવરાજસિંહ મોરી,ચીફ ઑફિસર અનુસંધાન નંબર 3

બજેટમાં કયા કયા કામો કેટલાના ખર્ચે થશે
રૂ (કરોડમાં) વિગત રૂ (કરોડમાં) વિગત

1 ખુલ્લી તથા બંધ ગટર 2.5 રસ્તા સુધારવા તેમજ બાંધવાના કામ

1 ભોગાવો રીવરફ્રંટ 0.25 નવી સ્ટ્રીટલાઇટ માટે

0.15 મુતરડીઓ બનાવવા માટે 0.10 બગીચો બનાવવા માટે

0.25 સ્મશાન સુધારણા માટે કૈલાસધામ 0.50 નવી પાઇપ લાઈન નાંખવા માટે

0.25 નવા વાહનો વસાવવા માટે 0.20 કોઝવે

0.10 ફુવારા તથા સર્કલ 1 નિર્મળ ગુજરાત શૌચાલય

2 શોપીંગ સેન્ટર માટે 1 ઘનકચરો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો