તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં વોલીબોલ અને કબ્બડી ટુર્નામેન્ટ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર સેવન સ્ટાર સ્પોર્ટસ ક્લબ દ્વારા ઓપન ગુજરાત વોલીબોલ અને કબ્બડી ટુર્નામેન્ટ સ્વામી વિવેકાનંદ ટ્રોફિનું આયોજન કરાયુ છે. આથી તા.12 જાન્યુઆરીના રોજ ક્બ્બડી અને તા. 13 જાન્યુઆરીના રોજ વોલીબોલ સ્પર્ધા એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં સાંજે 4 કલાકે યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ધ્રુવરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...