તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલાની વિઝન સાયન્સ સ્કૂલે કરાટે કલાસમાં પ્રથમ રેન્ક મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર ઓલ ઈન્ડિયા ડુ વાડો-કાઈ કરાટે એસોસિયેશન દ્વારા જિલ્લામાં કરાટે કલાસમાં ચલાવાય છે. જેમાં સાયલાની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઇ સમગ્ર જિલ્લામાં શાળાને પ્રથમ રેન્ક એનાયત કરાયો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લા કરાટે કોચ દીપકભાઈ ચૌહાણના હસ્તે એવોર્ડ એનાયત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...