તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્ટ્રાવિઝન એકેડમીની વિદ્યાર્થિનીઓ સ્પર્ધામાં ઝળકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના ખેલમહાકુંભ 2019માં કરાટે સ્પર્ધાનું આયોજન કરાયુ હતું .જેમાં જિલ્લાભરમાંથી 348 વિદ્યાર્થીઓ સાથે અલ્ટ્રાવિઝન એકેડમીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરતા 65 કિગ્રામાં ત્રિવેદી દેવર્ષી, 54 કિલોમાં મકવાણા ગાયત્રી, 48 કિલોમાં દવે ધ્વની અને 42 કિલોમાં અભયંકર સ્વરાલીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...