તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલરવ સેવા ટ્રસ્ટનો દીકરીનાં વધામણાં કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરના કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા દિકરીના વધામણા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. સોમવારના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં જેમના ઘેર દિકરીનો જન્મ થયો હોફ તેવા માતા અને દિકરીને પુષ્પ ગુચ્છ, મીઠાઇ, દિકરીને ઉપયોગી કિટનું વિતરણ કરાયુ હતુ. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.કે.પરમારે દિકરી વિષે સુંદર માર્ગદર્શન આપ્યુ હતુ. આ આયોજનને સફળ બનાવવા કલરવ સેવા ટ્રસ્ટ પરીવારે પ્રયાસ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો