તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ડેપોમાં ટેન્શનમુક્ત રહે તે માટે ટ્રેઇનિંગ વર્કશોપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે તા.9-3-2020ને સોમવારે નરોડા એસટી મદયસ્થ કચેરીથી સીએમઈ(HR)દ્વારા વર્કશોપથી એસટી વર્ક શોપ ખાતેથી એમડીની આજ્ઞા મુજબ ટ્રેઇનિગ વર્કશોપ યોજાયો હતો. જેમાં નિગમના માનવસંસાધન વ્યવસ્થાપક રનદીપસિંહ વાળા દ્વારા ટ્રાફિકને વર્કશોપ કામદારોને તમે સામજિક જીંદગી જીવા માટેની ઝડી બુટી દાખલા દલીલ સાથે આપીને પોઝિટીવ વિચાર લેવા માર્ગદર્શન અપાયુ હતુ. આ ઉપરાંત કારોનો રોગ મુક્ત થવા કસરત શીખડાવી ટેન્સસ મુક્ત થવાથી અકસ્માત નિવારી શકાય તેવી ટ્રેનિંગ આપી હતી. આ કાર્યક્રમમાં એસટી યુનિયન સંગઠનના સભ્યો, ઇનટુકના હોદેદાર રાજેન્દ્રસિંહ પરમાર, બીએમએસના વિપુલભાઈ વ્યાસ.મહાજન કે.પી.રાણા હાજર હતા.જ્યારે એસટી સલાહકાર રાણા વનરાજસિંહે પણ સૂચનો કરીને તેમના માસ્ટર ટ્રાઈનેરના અનુભવને કામદારોને માહિતી રસપ્રદ આપી હતી.સુરેન્દ્રનગર ડેપોમાં ટેન્શનમુક્ત રહે તે માટે ટ્રેઇનિંગ વર્કશોપમાં એસટીના કંડકટરો,ડ્રાઇવરો,વર્કશોપ સહિતના 100 કર્મીઓએ લાભ લીધો હતો.આ ટ્રેનિંગ બાદ વિધી જે.એ. વિપુલભાઈ કરી હતી.બીજી તરફ અમદાવાદની એસટીની આ ટીમ દ્વારા એસટીના 16 વિભાગના 125 ડેપોમાં કર્મીઓને આ રીતની ટ્રેનિંગ આપશે. જેમાં અત્યાર સુધીમાં 58 જુદાજુદા ડેપોમાં આ રીતની કાર્યવાહી કરવામાં
આવી છે.

વર્કશોપનો 100 કર્મીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો