આર.જે.દોશી અને સનરાઇઝ સ્કૂલમાં ટેડી ડેની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની આર.જે.દોશી, સનરાઇઝ સ્કુલ અને ગોવિંદસિંહ રાણા હાઇસ્કુલમાં ટેડી ડેની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ આકાર રંગ કદના ટેડી બિયર સાથે ભાગ લઇ વિવિધ રમતો રમવાની મજા માણી હતી. આ આયોજનને સફળ બનાવવા શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...