આ આવેદન નથી, ગુજરાતમાં પડઘા પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ આવેદન નથી, ગુજરાતમાં પડઘા પડશે
યુવાનના મોતના પગલે બ્રહ્મ સમાજના આગેવાનો એકત્ર થયા હતા. ધારદાર રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે આને સરકારી તંત્ર માત્ર આવેદનના રૂપમાં ન લે. યુવાનના મોતના બનાવમાં અમારે ન્યાય જોઇએ છે.જો અન્યાય થશે તો તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે તેવી ચીમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...