તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાની છેડતી કરતા અટકાવતા યુવાને માર માર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી મહિલાને મૂળ ચૂડા તાલુકાના કોરડાનો અને હાલ રતનપરમાં રહેતો વિપુલ રવજીભાઇ ખાંભલા અવારનવાર ચેનચાળા કરી તાબે થવા માંગણી કરતો હતો. તા. 21ના રોજ મહિલા જયારે બાયપાસ રોડ પરથી પસાર થતી હતી. ત્યારે ફરી વિપુલભાઇએ છેડતી કરી ગાળો આપી મહિલાને જાતી અપમાનીત કરી હતી. આ દરમિયાન રણછોડભાઇ પીતાંબરભાઇ ઝીંઝુવાડીયા વચ્ચે પડતા લોખંડના પાઇપ વડે વિપુલભાઇએ માર માર્યો હતો. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે છેડતી, મારામારી અને જાતિ અપમાનીત અંગેની ફરિયાદ નોંધાતા વધુ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો