તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરના નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રના ત્રિવેણી સંગમ કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરાયુ હતુ. જેમાં વિશિષ્ટ સિધ્ધી મેળવેલ મહિલા આગેવાનો ડો.અમીબેન જોષી, આશાબેન ઠાકર, હર્ષાબેન પટેલ, જ્યોત્સનાબેન જોષી, મંજુબેન જરવશીયાનું એવોર્ડથી સન્માન કરાયુ હતુ.જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધવા મહિલાઓનુ અભિવાદન કરી સાડી અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે મીનાબેન પ્રજાપતી, મીનલબેન દવે, રાજેશભાઇ રાવલ સહિત નિર્ધાર પરીવાર ઉપસ્થિત રહ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો