તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં વેકેશન બેંચના વિદ્યાર્થીને સંસ્થા દ્વારા સ્કોલરશીપ અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના ઓમ કોમ્પયુટર્સ દ્વારા એજ્યુકેશન સહિત સામાજીક પ્રવૃતિના ભાગ રૂપે વેકેશન દરમિયાન શરૂ કરાયેલ કોર્ષમાં કલાસીસમાં એડમીશન લેનાર પ્રથમ 100 વિદ્યાર્થીઓ વચ્ચે સ્કોલરશીપ ડ્રો કરાયો હતો. જેમાં વિજેતા બનેલ એક વિદ્યાર્થીને રૂપીયા 25 હજારની સ્કોલરશીપ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના સંચાલક, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...