તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગરની વિદ્યાર્થિનીએ રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના કિરચંદ કોઠારી મિડલસ્કુલના પૂર્વવિદ્યાર્થિની ભીમાણી નીશા મુકેશભાઇએ શાળાકક્ષાએ યોજાયેલ ટાટાબિલ્ડીંગ ઇન્ડીયા નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. તેઓની કૃતિ નેશનલ લેવલે સિલેક્ટ થતા તા.14 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જયાં તેમને આવવા જવા પ્લેન ટીકીટ, લેપટોપ, સર્ટિફિકેટ, ટ્રોફિ અર્પણ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો