તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળી લૂંટ, હુમલા કેસનો આરોપી ચાર વર્ષે પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મૂળી તાલુકામાં વર્ષ 2010માં બનેલ લૂંટ અને મારામારીના બનાવના આરોપી બગસરાના ભરત ઉર્ફે મગનભાઇ કાળુભાઇ વાંઝાને કોર્ટે તા. 13-4-2016ના રોજ ત્રણ વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. સજાનો હૂકમ થયા બાદ જ આરોપી ફરાર હતો. આથી કોર્ટે તેનું પકડ વોરંટ પણ ઇસ્યુ કર્યુ હતુ. આ દરમિયાન સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને આ શખ્સ મૂળીમાં હોવાની માહિતી મળી હતી. આથી પીએસઆઇ વી.આર.જાડેજા સહિતની ટીમે ભરત ઉર્ફે મગનભાઇ કાળુભાઇ વાંઝાને શેખપર - ગોદાવરી હાઇવે પરથી ઝડપી લઇ મૂળી પોલીસના હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો