તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીના ભથાણ ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો, 240 લોકોએ લાભ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લીંબડી તાલુકાના ભથાણ ગામે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 240 દર્દીઓની તપાસ કરાઈ જેમાં 11 વેલના, 18 મોતીયાના ઓપરેશન કરાયા 96 દર્દી બેતાલા ચશ્મા અપાયા હતા. રા.રા.હોસ્પિટલ ડો.જે.એમ વશેટીયન, જયદિપ ડામોર, રૂપેશ.ડી.યોગી, દર્શનાબેન બાંધણીયા સહિતના દ્વારા નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો