તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગરના ક્ષત્રિય પરિવારે લગ્નમાં ઘોર પ્રથાને બંધ કરવાની પહેલ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નળીયા ગામના ગજેન્દ્રસિંહ પરમારના પુત્ર મિતરાજસિંહના લગ્ન તારીખ 15 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. લગ્નમાં વરરાજા પર કરવામાં રૂપિયાની ઘોર કરવામાં આવતી હોય છે ત્યારે આ પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનવલ્લભદાસની પ્રેરણાથી ઘોર પ્રથા બંધ રાખી હતી. અને તેમના આ નિર્ણય દ્વારા અન્ય લોકોને પણ પ્રેરણા આપતા કુટુંબીજનોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો