તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોરાવરનગર પોલીસની ટીમ રામપરા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જોરાવરનગર પોલીસની ટીમ રામપરા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે વસ્તડી ગામના પાટીયા પાસે અમુક શખ્સો બાવળની આડમાં જુગાર રમતા હોવાની માહિતીને આધારે પોલીસે દરોડો કર્યો હતો. પરંતુ પોલીસને જોઇ જુગાર રમતા શખ્સો બાવળની ઝાડીમાં ફરાર થઇ ગયા હતા. પોલીસે પટમાંથી રોકડા રૂપિયા 2160 અને 6 બાઇક કિંમત રૂપિયા 1.65 લાખ મળી કુલ રૂપિયા 1,67,160નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા દરોડામાં ઝડપાયેલા બાઇકના નંબરના આધારે જુગારીયાઓની ભાળ મેળવવા વધુ તપાસ ભરતભાઇ ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો