તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડના ચિત્રકારના ચિત્રોનું પ્રદર્શન રાજકોટમાં યોજાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રાજકોટ આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં ચિત્ર પ્રદર્શન યોજાયુ હતું. જેમાં 151 કલાકારોએ 900 ચિત્રકામ, ફોટોગ્રાફિ, માટીકામ, ભરતકામ, મોતીકામ, પ્રિન્ટ વર્કને લગતી કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં સુરેન્દ્રનગરના મહિલા આર્ટીસ્ટ ભાવિનીબા અશોકસિંહ ઝાલાએ ભાગ લઇ ચિત્રોની કૃતિ રજૂકરી હતી. જેને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત કેબીનેટ મંત્રી સહિત રાજકીય આગેવાનોએ નિહાળી બિરદાવી હતી. તેમની આ સિધ્ધીથી ઝાલાવાડ તેમજ ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારતા આનંદની લાગણી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...