તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ તાલુકાના ટુવા ગામે ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મૃત્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ તાલુકાના ટુવા ગામે ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મૃત્યું થયું હતું. વઢવાણના ટુવા ગામે રહેતા હરદાસભાઇ દેવાભાઇ સીંધવ તા. 22ના રોજ ટ્રેકટર લઇ ખેતી કામ માટે ખેતરે જતા હતા. ત્યારે ટુવા ગામના તળાવ પાસે ડેમની પાળીના રસ્તે ટ્રેકટર પલટી મારી જતા હરદાસભાઇ ટ્રેકટર નીચે દબાઇ જતા મોત થયું હતું. આ બનાવની અરવિંદભાઇ લાલજીભાઇ સીંધવે જોરાવરનગર પોલીસ મથકે જાણ કરતા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ જે.આર.ડાંગર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો