લટુડા શાળાના બાળકોને ન્યુટ્રિશિયન પાર્ક કેવડિયાના પ્રવાસે લઇ જવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર અને સુરેન્દ્રનગર બજરંગ ગ્રામવિકાસ ટ્રસ્ટ, શિલ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા લટુડા પ્રાથમિક શાળાના બળકોને શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરાયુ હતુ. જેમાં નર્મદા જિલ્લાના કેવડીયાના ન્યુટ્રીશીયનપાર્કમાં ગુજરાત ઇકોલોજ કમીશન ગાંધીનગરના સેક્રેટરી એસ.બી.ટીકાદર અને નિશ્ચલ જોષી,ડો.અંકુર પટેલ, કૃપાબેન દ્વારા ન્યુટ્રીશીયનપાર્કની ફલુશાકગૃહમ, પયોનગરી, અન્નપુર્ણા, પોષણપુરમ, ગેમઝોન, ન્યુ્ટ્રીશીયન, ભુલભુલૈયા, સ્વચ્છભારત સહિત વિભાગની માહિતી આપી હતી. જે શાળાપરીવાર અને બાળકોએ રસપુર્વક નિહાળી હતી.

અન્ય સમાચારો પણ છે...