તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરના સી.યુ.શાહ નગરમાંથી બાઇક ચોરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલ નજીક આવેલા સી.યુ.શાહ નગરમાં રહેતા જયદીપભાઇ કનકભાઇ ગાંધી રતનપરની નિલકંઠ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. 14 ફેબ્રુઆરીએ રાત્રે તેઓએ ફલેટમાં નીચે બાઇક મૂકયુ હતુ. જયારે તા. 15ના રોજ સવારે ઘરની ગેલેરીમાંથી નીચે જોતા બાઇક નજરે પડયુ ન હતુ. આ અંગે તપાસ કરવા છતાં બાઇક ન મળી આવતા અંતે તેઓએ એ ડીવીઝન પોલીસ મથકે રૂપિયા 25 હજારની કિંમતના બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ વાય.આર.જોશી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો