તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર ઓખા ટ્રેન આજે થાન સુધી જ જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડીવીઝનમાં આવતા લાખામાંચી રેલવે સ્ટેશને શનિવારે રાત્રે 9-15 થી 1-15 કલાક સુધીનો બ્લોક લેવાશે. જેથી ઝાલાવાડના ટ્રેન વ્યવહારને અસર થનાર છે. જેમાં તા. 11ના રોજ ભાવનગરથી ઓખા તરફ જતી પેસેન્જર ટ્રેન થાન રેલવે સ્ટેશન સુધી જ જશે. આ ટ્રેન થાન અને ઓખા વચ્ચે રદ્દ કરાઇ છે. જયારે તા. 12ના રોજ નીકળતી પોરબંદર - મુંબઇ સેન્ટ્રલ વાંકાનેર સુધી 15 મીનીટ, મુંબઇ સેન્ટ્રલથી પોરબંદર જતી ટ્રેન થાન સુધી 1.45 કલાક, અમદાવાદ - વેરાવળ સુપરફાસ્ટ એકસપ્રેસ થાન સુધી 1 કલાક અને વેરાવળથી અમદાવાદ જતી સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન વાંકાનેર સુધી 15 મીનીટ મોડી ચાલનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો