તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ સાંકડી શેરીમાં અંબાજી માનો નવરંગો માંડવો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણના સમસ્ત સતવારા સમાજ દ્વારા સાંકડી શેરીમાં અંબાજીમાંના નવરંગા માંડવાનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે માતાજીનુ પુજન, માંડવો, આરતી, ડાકડમરૂ કાર્યક્રમ સહિત ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં વઢવાણ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ દર્શન લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...