તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં જૈન સમાજનાં 4 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર ઝાલાવાડી જૈન સભા દ્વારા સી.યુ.શાહ સમુહલગ્ન યોજના અંતર્ગત 30માં સમુહલગ્નોત્સવનું આયોજન કરાયુ હતું. તા.24 ફેબ્રુઆરીના રોજ સ્થાનકવાસી જૈનસમાજની વાડી સુરેન્દ્રનગરમાં યોજાયેલ આ સમુહલગ્નમાં સમાજના લોકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં 4 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા ઝાલાવાડી સ્થાનક વાસી જૈન સભા પરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો