તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનગઢ રામજી મંદિરે મોરારી બાપુનું મંદિરના મહંત દ્વારા સ્વાગત કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | થાનગઢના રામજી મંદીરે કથાકાર મોરારીબાપુ તા.22 ફેબ્રુઆરીના રોજ ગુરુવારે પધારેલ હતા આ પ્રસંગે મંદિરના મહંત દ્વારા તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતું. ત્યારબાદ મોરારીબાપુએ ભગવાન રામના દર્શનનો લાભ લીઘો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો