તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાન આનંદના ગરબા મંડળના સ્થાપના દિનની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | થાનગઢની ભીડ ભંજન સોસાયટીના ગરબા મંડળની સ્થાપનાને ચાર વર્ષ પૂર્ણ થતા ઉજવણીનું આયોજન કરાયુ હતું. આથી કેક કાપી મંડળના વીજયાબેન, કનકબા, ઇન્દુબા, ઉર્મીલાબેન, ક્રિષ્નાબેન સહિત બહેનોએ આનંદના ગરબા ગાઇને ઉજવણી કરી હતી. આ પ્રસંગે મંડળ સહિત સોસાયટીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...