તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રામાં ગુજરવદી ગામની જ્ઞાનદીપ શાળામાં શિક્ષકોનો વિદાય સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામની જ્ઞાનદીપ હાઇસ્કુલમાં શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદાય લેતા શિક્ષકો રમાબેન, કાંતિભાઈ તથા વાસુદેવભાઈનું શાળા પરીવાર દ્વારા સન્માન કરી તેમની કામગીરી બીરદાવાઇ હતી. આર્ય સમાજના સંત, સાયલા જગ્યાના મહંતે શિક્ષકનું સમાજમાં સ્થાન વિશે વક્તવ્ય આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...