તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વસ્તિક સ્કૂલના બાળકોએ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની સ્વસ્તિક સ્કુલના બાળકોને જિલ્લાકક્ષાનાના વિજ્ઞાન મેળાની મુલાકાતનું આયોજન કરાયુ હતું. જેમાં ધો.8થી 10ના બાળકો જોડાતા વિવિધ વિજ્ઞાનના પ્રયોગો નિહાળ્યા હતા. ત્યારબાદ મેક્સનની મુલાકાતે લઇ જવાતા ધારાસભ્ય ધનજીભાઇ પટેલે બાળકો સાથે અભ્યાસ સબંધી ચર્ચા કરી હતી. આ આયોજનને સફળ બનાવવા શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...