તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડી રામકૃષ્ણ મિશન દ્વારા સ્વામી વિવેકાનંદજીની 157 મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. જેમાં યુવાદિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિધાર્થીઓને ઈનામ વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે કૃષ્ણસિંહ રાણા, દલસુખભાઈ ચૌહાણ, રાજુભાઈ ભરવાડ, પ્રફુલ્લભાઈ મહારાજ, હિતેષભાઈ પંડયા સહિત મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...