તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરામાં સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળીના સરાગામની ઉચ્ચતર પ્રાથમિક શાળા 3 માં સ્વામિ વિવેકાનંદજીની 156 મી જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ સ્વામિ વિવેકાનંદજીના બાળપણ, યુવાવસ્થા, શિક્ષણ, ધર્મપરિષદ ભારતભ્રમણ સહિત પ્રસંગો વકૃત્વ અને નાટકીય શૈલીમા રજુ કર્યા હતા. જેમાં આચાર્ય મહેશભાઇ, એપીએમસીના સભ્યો, શાળા પરીવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...