તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સી.યુ.શાહ યુનિ.માં સ્વામિ વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની સી.યુ.શાહ યુનિવર્સિટીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરાયુ હતુ. આથી તા.11-1-19ના રોજ યુનિવર્સિટીના સભાગૃહમાં યોજાયેલ સમારોહમાં ડો.અર્ચના ત્રિવેદી, ડીડીઓ મનીષકુમાર બંસલ, ડો.વેદવ્યાસ દ્વિવેદી, પી.એસ.આઈ એચ.આર.જેઠી સહિત મહાનુભાવોએ વક્તવ્ય આપ્યા હતા. આ પ્રસંગે ડો.ગોસ્વામી, ડો.સૌરભ શાહ, વિવિધ વિભાગોના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્ટાફની ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...