તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટક કરાયેલો સામાજિક કાર્યકર મુક્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં રહેતા સામાજીક કાર્યકરે એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.

આ બનાવમાં જોરાવરનગર પોલીસે હિતેશ બારૈયાના અટકાયતી પગલા લીધા હતા. જેની સામે કલેક્ટર કચેરીમાં રજૂઆત પણ કરાઇ હતી. આ દરમિયાન વઢવાણ મામલતદાર કે.એન.મોગા સમક્ષ પોલીસ હિતેશ બારૈયાને લઇને હાજર થઇ હતી. જેમાં મામલતદારે બન્ને પક્ષોને સાંભળી હિતેશ બારૈયાને નિર્દોષ જાહેર કરાયો છે. આ બનાવ બાદ હિતેશ બારૈયા દ્વારા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી પીએસઆઇ એસ.એસ.વરૂ સામે ખાતાકીય તપાસ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો