તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપર ગામે આતશબાજી કરી સર્જિકલ સ્ટ્રાઇકની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સાયલાના સાપર ગામના ગ્રામજનોએ ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હવાઇ હુમલા થકી સર્જીકલ સ્ટ્રાઇક કરતા તેની ઉજવણી કરાઇ હતી. જેમાં ગ્રામજનોએ ચાર રસ્તે ભેગામળી ભારતમાતાજી જયના નારાઓ સાથે ફટાકડા ફોડી સેનાની આ કાર્યવાહીને વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો