તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ત્રિવેણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ત્રિવેણી સંગમ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આથી તા.8 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે વિશ્વ મહિલા દિન નિમિતે સવારે 9 કલાકે લોહાણા સમાજની વાડીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં વિશિષ્ટ મહિલા અગ્રણીઓ, 11 વિશિષ્ટ વિધવા મહિલાઓનુ અભિવાદન, અને વિધવા મહિલાઓને કપડા વિતરણ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઇ રાવલ સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો