તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારોની નિમણુંકનું આયોજન કરાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારોની નિમણુંકનું આયોજન કરાયુ હતું. જેમાં સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કમલેશ કોટેચાની નિમણુંક કરાઇ હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની શુભેચ્છા મુલાકાત લઇ અભિનંદન પાઠવ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ કરાયેલી વરણીથી કોંગી કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો