તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર એસટી કર્મચારીએ મુસાફરનુ પ્રિન્ટર પરત કર્યુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર |અમદાવાદથી સુરેન્દ્રનગર આવતી બસમાં પુણેનો શખ્સ પ્રિન્ટર ભુલીને ગયો હતો. જે ડ્રાઇવર કમ કન્ડક્ટર ધવલભાઇ કલોત્રાના ધ્યાને આવ્યુ હતુ. આથી સુરેન્દ્રનગર ડેપો આવી આ અંગે જાણ કરી અને પ્રિન્ટરના માલીકની તપાસ કરતા પુણેના હરીણભાઇ ગુપ્તાનું હોવાનુ ધ્યાને આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો