તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર સમસ્ત મિયાણા સમાજે શહીદોની યાદમાં કેન્ડલ માર્ચ યોજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગુજરાત સમસ્ત મિયાણા સમાજ મહામંડલ દ્વારા સુરેન્દ્રનગરમાં શહિદવિરો માટે મૌન કેન્ડલ માર્ચ યોજી હતી. પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન ઝીંદાબાદના નારા લગાવી આંતકવાદીઓનો દેશમાંથી ખાતમો કરવા માંગ કરાઇ હતી. આ રેલીમાં જિલ્લા મિયાણા સમાજ પ્રમુખ ગુલામહુસેન માલાણી, અબ્બાસભાઇ મોવર, જુશબભાઇ કટિયા, મુસાભાઇ માણેક સહિત મોટી સંખ્યામાં મિયાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો