તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | મૂળીના ખંપાળીયા ગામે તા.13ના રોજ રોહિદાસ સમાજ સંગઠનની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળીના ખંપાળીયા ગામે તા.13ના રોજ રોહિદાસ સમાજ સંગઠનની બેઠક અગ્રણી મોહનભાઇ મકવાણાના અધ્યક્ષ સ્થાને અને કે.પી.સોલંકીના અતિથી વિશેષની ઉપસ્થતિમાં યોજાઇ. જેમાં સમાજ સુધારણા, કુરિવાજો ડામવા, અંધશ્ર્રધ્ધાથી અળગા રહેવા, યુવાનોને વ્યસન મુકત, દિકરિઓને શિક્ષણ, સંગઠન મજબુત કરવા સહિત મુદ્દે ચર્ચા કરાઇ હતી. રાત્રે ભજન કાર્યક્રમમાં મનસુખ ભાઇ મકવાણા, ગોપાલભાઇએ પોતાની આગવીશૈલીમા ભીમભજનની રમઝટ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...