તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને હાઇએલર્ટ દર 2 કલાકે ચેકિંગ કરવાનો આદેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતે પાકિસ્તાનના આતંકી પ્રભાવીત વિસ્તારોમાં બોમ્બમારો કર્યાના બનાવને લઇને સમગ્ર દેશમાં તકેદારીને લઇને હાઇ એલર્ટ જેવી સ્થિતી છે. આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચેકીંગની સૂચનાઓ અપાતા રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને રણથી પાકિસ્તાનની સરહદ જોડાયેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રામાં આર્મીનો કેમ્પ પણ આવેલો છે. જોકે વર્તમાન સમયે જિલ્લામાં કોઇ ખાસ ચિંતાની સ્થિતી નથી. અનુસંધાન નંબર 3

સુરેન્દ્રનગરમાંથી 4 શખ્સો પીધેલી હાલતમાં ઝબ્બે
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પીએસઆઇ જી.જી.પરમાર સહિતનાઓએ હિતેશ બલોલીયા, મસ્તાન ફકીર, સુનીલ સારોલા અને નવઘણ સુખાભાઇ ભરવાડને નશો કરેલી હાલતમાં પકડી લઇ પ્રોહીબીશન મુજબનો ગુનોએ ડીવીઝન પોલીસ મથકે દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો