તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે વિદાય અને સત્કાર સમારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રેલવે પીએસઆઇ એમ.ડી.ગોહિલની ભાવનગર રેલવે પીએસઆઇ તરીકે બદલી થતા પોલીસ મથક ખાતે વિદાય અને સત્કાર સમારંભનું આયોજન કરાયુ હતુ. જેમાં હરપાલસિંહ, દિગુભા સહિતના સ્ટાફ દ્વારા વિદાય લઇ રહેલા પીએસઆઇ એમ.ડી.ગોહિલને મોમેન્ટો આપી ભાવભીની વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો