તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | હળવદના સ્વામિનારાયણ મંદિરોમાં ચૈત્ર સુદ નવમીના દિવસે ઘનશ્યામજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | હળવદના સ્વામિનારાયણ મંદિરોમાં ચૈત્ર સુદ નવમીના દિવસે ઘનશ્યામજી મહારાજનો 238મો પ્રાગટોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં શહેરના સરારોડ પર આવેલ અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ મંદિર, મૂળી તાબાના, વઢવાણ તાબાના સ્વામિનારાયણ મંદિર, અને બહેનોના સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામિનારાયણ મંત્ર ધૂન, શિક્ષાપત્રી વચના મૃત, હોમાત્મક મહાયજ્ઞ, જનોઇ ધારણ ઉત્સવ સહિતની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...