તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | ધાંગધ્રાના રામગઢ ગામ સમસ્ત દ્વારા 14 એપ્રિલના રોજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધાંગધ્રાના રામગઢ ગામ સમસ્ત દ્વારા 14 એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ગામમાં રેલીનું આયોજન કરાયુ હતું. જે ગામમાં ફરતા મોટી સંખ્યામાં લોકો જોડાઇને ઠેરઠેર ફુલહાર સાથે સ્વાગત કરાયુ હતું. આ આયોજનનને સફળ ઉપસરપંચ સાસીયા વાલજીભાઇ, સાસીયા મુકેશભાઇ, સોલંકી દિપકભાઇ સહિત ગ્રામજનોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...