સુરેન્દ્રનગર | વઢવાણના કરણગઢ ગામે તા.10-5-19ના રોજ માંભગવતી આધ્યા શક્તિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણના કરણગઢ ગામે તા.10-5-19ના રોજ માંભગવતી આધ્યા શક્તિ નો શતાબ્દી મહોત્સવ અને નવરંગો માંડવો યોજાયો હતો. આ પ્રસંગે સાયલાના લાભગીરીબાપુ, મહંત બાપુ, સાંસદ શંકરભાઈ વેગડ, માજી ધારાસભ્ય ધનરાજભાઇ કૈલા, રામકથાકાર પુનિત મહારાજ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...