તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર : જિલ્લામાં 700થી વધુ આરોગ્ય કર્મચારી વિવિધ પ્રશ્ને હડતાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર : જિલ્લામાં 700થી વધુ આરોગ્ય કર્મચારી વિવિધ પ્રશ્ને હડતાળ પર ઊતર્યા છે. જેના કારણે જિલ્લાના 50 જેટલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી)માં સારવાર લેનારા દર્દીઓની સ્થિતિ કફોડી થઈ છે. કારણ કે આ પીએચસીમાંથી કેટલાંક રામભરોસે તો કેટલાંક કોન્ટ્રાક્ટ કર્મીઓના સહારે ચાલુ હોવાનું ‘દિવ્ય ભાસ્કર’ના રિયાલિટી ચેકમાં ધ્યાને આવ્યું હતું. હડતાળના લીધે કેટલાક સ્થળોએ રાત્રિની ઇમરજન્સી સેવા બંધ થઈ ગઈ હતી. તેમજ દર્દીઓને હાલાકી સાથે મુશ્કેલીનો સામનો કરીને ખાનગી દવાખાનામાં સારવાર લેવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો